??????
*પત્ની ઓ નો વિકાસ ક્રમ*
*1960 માં*
પતિ:- એક કપ ચા...???
પત્ની:- પહેલાથી લઈને સામે ઉભેલી મળે
*1970 મા*
પતિ:- એક કપ ચા...???
પત્ની:- હમણાં લાવું જી..
*1980 મા*
પતિ:- એક કપ ચા...???
પત્ની:- લાવું છુ...
*1990 મા*
પતિ:- એક કપ ચા...???
પત્ની:- લાવું છુ, થોડી રાહ તો જુવો..
*2000 મા*
પતિ:- એક કપ ચા...???
પત્ની:- લાવું છુ હમણાં સિરિયલ મા બ્રેક પડવા દો...
*2010 મા*
પતિ:- એક કપ ચા...???
પત્ની:- બૂમો ના પાડો, આપું છું... બહુ ઉતાવળ હોય તો જાતે બનાવી ને પીલો...
*અને હાલ 2019 મા*
પતિ:- એક કપ ચા...???
પત્ની:- શું કીધું...???
પતિ:- એક કપ ચા બનાવવા જઉછું તો, મેં વિચાર્યું કે તને પણ... પૂછી લઉ... કે... તું પણ ચા પીસ..???
*આને કહેવાય પત્ની નો વિકાસ*
????????