સડક પર એક કોલેજીયન છોકરી ગરમી ના લીધે ચક્કર ખાઈ ને પડી ગયી...
આજુબાજુ લોકો બધા ભેગા થઈ ગયા...
એક કાકા ઉભા રહી ગયા... જોઈ ને બોલવા લાગ્યા...
*"કોઈ લીંબુ પાણી તો લાવો... કોઈ લીંબુ પાણી તો લાવો..."*
એક જુવાન છોકરો દોડતા ભાગતા જલ્દી જલ્દી લઇ આવ્યો...
કાકા... ફટાફટ લીંબુ પાણી લઇ ને જાતે જ પી ગયા... એક ઊંડો શ્વાસ લઈ ને બોલ્યા...
*"ભાઈ હું તો આવું કૈક જોઉં એટલે મને તો ચક્કર ચડે હો..."*
??????