*નવા પરણેલા પતિ-પત્ની*
પત્ની: બાય, ટેક કેર...
પતિ: બાય, ટેક કેર...
પત્ની: લવ યુ...
પતિ: લવ યુ ટૂ...અને મિસ યુ ટૂ...
પત્ની: મિસ યુ ટૂ...
આખો સીન જોઇને ઇમોશનલ બની ગયેલા પડોશીએ પત્ની કહ્યુ-
'હસબન્ડ બહાર ગામ જતા લાગે છે....કેટલા દિવસ માટે જાય છે....?'
પત્ની: અરે ના રે ના... દૂધની થેલી લેવા જાય છે.
????????
???????????