શુ જમાનો આયો છે ?
એક સુંદર પડોશણ ગયા સોમવારે મનોજભાઈ ના ઘરે આવી એક શ્વાસે પુછયુ *"સોનું ના પપ્પા બહારગામ ગયા છે અને મને પીકચર જોવા જવાનુ મન થયુ છે અને ત્યાંથી બહાર જમીને આવવાની ઈચ્છા છે.....તો તમે આજે ફ્રી છો?"*
આશ્ચર્ય સાથે અત્તી આનંદીત અને ગદ્ ગદ્ થતા મનોજભાઈ એ જરાય વિચાર્યા વગર હા જ પાડી દીધી. *હા, હા, બિલકુલ ફ્રી જ છું*
તો કહે " *લો ને તો આ સોનુ ને હું પાછી આવું ત્યાં સુધી 4-5 કલાક સાચવજો ને પ્લીઝ.*"
(વાત ને એક કલાક થઇ ગઈ તોયે મનોજભાઈ ની પત્ની હજુય રસોડા મા ખડખડાટ હસે છે)
?????