હું તો બસ મારા કામથી આવ્યો હતો, ને ખબર જ ન રહી કયારે તારી સાથે પ્રેમ થઈ ગયો. તમે તો બે ઘડી હસી-ખુશી વિતાવી છે મારી સાથે ને આજે હું એકલો રહી ગયો પ્રેમનો તારી સાથેનો એ અનુભવ ઘણુંબધું કહી ગયો,પણ હવે શું ? પહેલા ખબર જ ન પડી કે કયારે તારી સાથે પ્રેમ થઈ ગયો.
- અજ્ઞાત