*દાદા*- "આખો દિવસ મોબાઈલ...!! ફેસબુક ...કંટાળતો નથી? શુ દાટયું છે એમાં ?"
*પૌત્ર*- "દાદા, એક કામ કરો, તમે તમારા જુના ફ્રેન્ડઝ શોધો ..."
*દાદા*: "અરે એ બધાય મારી સાથે ત્રણ - ચાર ચોપડી ભણેલા! એ લોકોને વળી આ બધું ...?"
*પૌત્ર:* “દાદાજી, ટ્રાય તો કરો....."
ને *88 વરસની ઉંમરે* રમણલાલનું ફેસબુકમાં
ખાતું ખુલ્યું...
અડધા કલાકમાં રૂમાલજી ઠાકોર, ત્રીભોવન ભટ્ટ,
જીવણ પટેલની ફ્રેન્ડઝ રિકવેસ્ટ આવી.....
રમણલાલ દાદાની આંખ ચમકી.. કહે...
*"બેટા, જો તો...આમાં શારદા સોની ને ઊર્મિલા નાયકની ભાળ મળે?..."*
?????♀???