Gujarati Quote in Good Morning by Maitri Barbhaiya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું આપણને ખબર છે કે આપણી આસપાસ રહેતા ઘણા લોકોને આપણી સાથે એમના સુખ-દુખ વહેંચવા હોય છે પણ આપણે તો earphones લગાવીને બેઠા છીએ તો એ વ્યક્તિ કોને કહેશે એમની વાતો? જો આપણે એવું ઈચ્છતા હોય કે કોઈ આપણને પણ સમજે, આપણી સાથે વાતો કરે તો આપણે પણ earphones કાઢીને એમની વાતો સાંભળવી પડશે કારણ કે technologyના જમાનામાં બધું Google પર નહીં મળી રહે અને આપણે chat કરવાવાળા તો શોધી લેશુ પણ લાગણીઓ ઠાલવી શકીએ એવા લોકો આપણે online નહીં શોધી શકીએ અને જેના માટે જે ભાવના હોય, લાગણી હોય એ વ્યક્ત કરી નાખો કારણ કે અભિવ્યક્ત ન થયેલી લાગણીઓ રાત્રે ક્યારેક આંસુઓના ડુમા દ્વારા નિકળતી હોય છે અને આપણી પાસે રહી જાય છે તો માત્ર અનૂક્ત ભાવનાઓ!!

Gujarati Good Morning by Maitri Barbhaiya : 111203842
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now