એક સ્થાન જ્યાં દુઃખ દર્દ જેવું કંઈ નથી , એક સ્થાન જ્યાં આંસુ ગમ જેવું કંઈ નથી , એક સ્થાન જ્યાં દુનિયાભર રાવ ફરિયાદ કંઈ નથી એક સ્થાન જયાં વેર દુશ્મની જેવું કંઈ નથી , બસ જ્યાં ફક્ત સુખ શાંતિ જ છે , જ્યાં ફક્ત હાસ્ય મુશ્કુરાહટ જ છે , જ્યાં ફક્ત આપણી ગવાહી આપણી જ સરકાર છે એ જગ્યા એટલે મિત્રનું હ્રદય...????
- અજ્ઞાત