Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ એક એવી જે અમે કોઈ ને કહી નથી શકતા,
દિલ માં શુ છે એ દેખાડી પણ નથી શકતા,
દિલ ની વાત ને દિલમાં જ દબાવી રાખવી પડે છે,
કારણ કોઈ સમજવા વાડુ નથી અને
અમે પણ કોઇ ને સમજાવી શકતા નથી.
વાત એવી નથી કે અમારે કોઈ ને કહેવુ નથી.

પણ આજ એ ખભો અમને શોધવા થી ય મળતો નથી,
જે ખભે અમે માથું ઠાળી અમારુ દુ:ખ કોઈને કહી શકીએ.
એવા વ્યકિત હજુ મળી જ નથી જે અમને ને અમારા
શબ્દો અને મૌન ને સમજી શકે.
આજ દિન સુધી કોઈ "ખાસ" ની જરૂર પડી નથી,
પણ આજ એ ખાસ ની બહુ જ જરૂરી છે.
દિલ પણ આજે રડીને રડીને થાકયુ છે,
એ પણ આજ કહે, છે મારે આજે કોઈ ની જરૂર છે.
હવે દિલ ને કેમ સમજાવ હજુ કોઈ આવ્યુ જ નથી.
અમે તો બસ આશા રાખી રાહ જુએ છે એ
વ્યક્તિ ની જે આવે ને અમારું દુ :ખ સાંભળે...??

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111203461
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now