Gujarati Quote in Questions by D S Dipu શબ્દો નો સાથ

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સબંધ કેવો હોય?
જેમાં હક તો હોય પણ શક ને કોઇ સ્થાન ન હોય;
જેમાં રીસામણાં પણ હોય,મનામણાં પણ હોય;
મીઠો લડાઈ ઝઘડા હોય પણ અબોલા ન હોય;
હસવાનુ સાથે હોય ને રડવા નુ પણ સાથે હોય;
એકબીજા ની સાથે ન હોય પણ દુર પણ ન હોય;
પાસે ભલે ન રહેતા હોય પણ પાસે હો યા નો
અહેસાસ જરૂર હોય;
એકની ભૂલ હોય તો બીજો એ ભૂલ સુધારે એની;
અરે!! એની ભૂલ નહોવા છતાં એ માફી માંગતા હોય;
એકબીજા ની ભૂલ સમજી માફ કરતા હોય;
એકબીજાથી કયારેય કશું છુપાવતા ન હોય;
એકબીજા ની સારસંભાળ કરતા હોય;
એકબીજા પૂરી વફાદારી થી સબંધ નીભાવતા હોય;
સૌથી મહત્ત્વની વાત એ છે કે એકબીજા ની "respect"
કરતા હોય......
સબંધ એવાં હોવા જોઈએ....!!
"દોસ્ત"

Gujarati Questions by D S Dipu શબ્દો નો સાથ : 111202825
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now