આમતો દરરોજ જીવનને માણી લેવાનુ હોય છતા પણ આજનો દિવસ વધુ માણવા જેવો છે, આપણા MB પરિવાર ના જ એક એવા વ્યક્તિ જે નાના સાથે 16 વરસની સોડસી બની જાય છે તો જરૂર પડે કયારેક 61 વરસના સૌના નાની,
એમની સાથે વાત કરતા જાણે તમારી સામે અરિસોજ ઊભો છે તમે જે છો તે જ બતાવશે, જેમને જોઈને તમે ગમે તે પરિસ્થિતિમાં થી બહાર આવવાનું પ્રેરકબળ મળે. આમ તો હુ એમને 'જળો' ના હુલામણા નામથી સંબોધુ છું, જે જળો નુ કામ છે હંમેશા તમને પુરીફાય કરવા, તો આપ હંમેશા અમને બધાને આમજ પુરીફાય કરતા રહો...
એવા આપણા સૌના લાડીલા શેફાલી શાહ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..... ??????
અરે.... એમની એક બેડ હેબીટ કહેવાની બાકી રહી.. જયારે કોઈ પીઝા જોવે તો થોડી વાર માટે આસપાસનુ બધુ તેમના માટે શુન્યાવકાશ બની જાય, તો આજ તો પીઝા પાર્ટી બનેજ બોસ....
Agian Hbday જળો????