જરા સંભાળીને રહેજો આ "વાયુ" થી એણે આગમન
કરી લીધું છે ગુજરાત માં.
ખાસ કરીને સાવ સુકાઈ ને લાકડી થઇ ગયેલા. આ ઉનાળાના તાપથી સુકાઈ ગયેલા.
બિચારા આ 140 થી 150 ના ફુંકાનાર "વાવાઝોડા" માં ઊડી ના જાય. ધ્યાન રાખજો "એકવડીયા શરીરવાળા".
આતો શુ મને ચિંતા થતી હતી એટલે જણાવ્યું;બાકી તો મારે શું?
"જનહિતમાં જારી"
?????