Gujarati Quote in Religious by Kanha

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?મારી ડેટ?
આજે હું મારાં માધવ નેં કીધા વગર મળવા ગઈ.પાછળ થી

હાઉકલી કરી !એ થોડો ગભરાયો.મેં એની આંખો પર હળવો

સ્પર્શ કર્યો એ થોડો સલવાયો પણ તરત મારું નામ બોલી મનેં

પકડી પાડી.મનેં કહેં ઓહો ડિયર તનેં સમય મલ્યો મારાં માટે?

હું પણ વિચાર માં પડી...કેમ આવું કીધું ??મેં પૂછ્યું તું મનેં

ભૂલ્યો નથી નેં એ યાદ કરાવવા આવી.મારો હાથ છોડીશ તો

નહીં નેં એ પૂછવા આવી!!મનેં કહેં પહેલાં આ મારી રાધા નેં

મળ.અનેં હવેં કહેં તું તો વ્હાલી મનેં નહીં ભૂલેનેં??મારો હાથ

આ કલિયુગ માં મજધારે તો નહીં છોડે ને?હું તનેં ઝંખુ છું

વ્હાલી.....અનેં હું ચૂપ....મારો વ્હાલો મારી સામેં લાચારી થી

જોતો હતો સાથે રાધારાની પણ...હું રડી પડી...વાહ શું

અણધારી ડેટ હતી મારી માધવ સાથે...પાછી આવી ગઈ પણ

હજી તો.......!!????
લી.તારી મીસ.મીરાં

Gujarati Religious by Kanha : 111186733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now