દોસ્ત મોબાઇલ ને બાજુ માં મુકી તો જૉ મજા આવશે
દુર બેઠાલા ને hi અને hello કરે છે
નજીક બેઠેલા ને hi કરી તો જો મજા આવશે
દુર રહે છે એનો ફોટો જૉઇ ને ખુશ થાય છે
સામે રહીયૉ એનો ચહેરો જો મજા આવશે
જે ક્યારે મળશે નહીં ખબર નથી છતાં એની રાહ જોવે છે
જે હાઝર છે એને મળી તો મજા આવશે
જે દોસ્ત દુર છે એને મદદગાર થવા ની વાત કરે છે
જે બાજુ માં બેઠો છે એની મદદ કર મજા આવશે
દોસ્ત એકવાર મોબાઈલ મુકી ને જીંદગી જીવ મજા આવશે.
ઉપેન