Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *ભીતરનો સંગ*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

*રાખી ધનનો પ્રભાવ*,
*આજ માણસ વિવેક ભૂલ્યો*.

સંગ હંમેશા હોય ભગવાન,
છતાં માણસ શ્રદ્ધાને ભૂલ્યો.

અભિમાનમાં ખોટો રમાયો,
માણસ આજ પોતાનો વ્યવહાર ભૂલ્યો.

ઇર્ષામાં આવીને સબંધ બગાડતો થયો,
છતાં માણસ સાચું સ્વીકારવાનું ભૂલ્યો.

*હોય છે સાચો સંગ આત્માનો*,
*પણ માણસ ભીતરના સંગને ભૂલ્યો*.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

*ધવલ રાવલ*
*_TRUST ON GOD_*

Gujarati Motivational by Writer Dhaval Raval : 111165723
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now