હદયની કિતાબ માં ઉમિઁકાવ્ય હતું
આંખો અમારી ને સ્વપ્ન તમારું હતું ,

અધર અમારા ને #નામ તમારું હતું જવું હતું
બીજે ને સરનામું તમારું હતું ,

દોરી'તી આકૃતિ એ ચિત્ર તમારું હતું
અમારી જિંદગીની ડગર ને પગલું તમારું હતું ,

નથી યાદ કશું સ્મરણ તમારું હતું
શું આપું ઉપહાર તમને જે બધું તમારું હતું

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111165677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now