મનગમતા #નામ ને ઉંમર ન હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમ જોઇને ફૂલ ન ખીલે,
એના ખીલવાથી મોસમ બદલાય.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111165657

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now