એક ઘણા વખત થી મુંઝવતો પ્રશ્ન છે કે જ્યારે ઘરે દિકરી નો જન્મ થાય ત્યારે કેમ લક્ષ્મીજી આવ્યા એવું કહેવાય છે ? સરસ્વતીજી આવ્યા એવું કેમ નહિ ? અત્યાર ના સમય માં તો જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી હોય છ3 તો પણ ?? જાણકારો પ્રકાશ પાડે...

--હાર્દિક પંડ્યા

Gujarati Thought by Hardik Pandya : 111165429

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now