કંઇક અલગ એ તમારી તરકીબ મને ગમે છે ;
હ્રદય ને સ્પર્શી જાય એ તમારું સ્મિત મને ગમે છે!!!
સંબંધીઓ તો ઘણા છે જીવનમાં પણ;
તમે નિભાવો એ સંબંધ ની રીત મને ગમે છે!!
? શુભ સવાર ?

-Vijay

Gujarati Quotes by Vijay Jalisaniya : 111165149

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now