થોડા સમય પહેલાં મારે એક લગ્ન પ્રસંગ મા જવાનુ થયુ હતું
ત્યા એક યુવતી એની સખીઓ સાથે વાતચીત કરીતી હતી અને તેના સાથે સાથે એ ધડીધડી સેલ્ફી લઇ રહી હતી ત્યારે આ ધટના ને શબ્દ રૂપી વાચા આપી હતી
*સજીને શણગાર શોભતી*
*એક પ્રસંગમા એ બેઠી હતી.*
.
*યૈવન છલકતુ અંગ થી*
*એની આખો કઇક કેતી હતી.*
.
*માહિ મુખ મરોડી અલગ રીતે*
*સેલ ફોન થી સેલ્ફી લેતી હતી*
.
*સજીને શણગાર શોભતી*
*એક પ્રસંગમા એ બેઠી હતી.*