Gujarati Quote in Poem by Nirali Jarasania

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

સેના શત્રુ-સંહાર કરે!

મહેકી ઊઠી આ માટીની સુગંધ,
વાદળી પણ ઝરમર વરસી રહી!

હિમાલય પણ ગર્વ કરે,
મા ગંગા પણ વહાલ કરે!

રણની રેતી અંબર આંબી રહી,
એ ઉદધિ પણ દંડવત કરે!

જોઈ લહેરાતો તિરંગો,
દુશ્મનના હૈયામાં લાવા બળે!

એ જન્મભૂમિ શ્રી કૃષ્ણની,
જ્યાં સેના શત્રુ-સંહાર કરે!

લિ. નિરાલી જારસાણિયા 'નીર'

Gujarati Poem by Nirali Jarasania : 111164211
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now