દુઃખી થવા કોઈ ધરતી પર નહીં આવે
હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયગંબર નહીં આવે,
હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો
જગતના #ઝેર પીવા હવે શંકર નહીં આવે.

?? જય ભોલે

Gujarati Shayri by ANKIT THAKKAR : 111160209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now