Gujarati Quote in Poem by Rohit Prajapati

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બારણું મારુ ધડીમ કરતું પાછડાયું'તું ભઈ તે દિવસે,
કુતરાઓ એ પોક મૂકી હતી માજમરાતે તે દિવસે
ભર ઊંઘમાં થયું તું મને લાવ સાંબેલું ચોડું તોડુ ભોડું ફાડયાનું તે દિવસે
સનનનન કરતું બંદૂક માંથી તિર છૂટ્યું તું તે દિવસે
છાતી કોઈની ભલે ચિરાઈ શેથી કોઈની શીદને ફેદાણી તે દિવસે
આગળ પાછળ કાંઈ નહી ને બગલા આંસુ જગત સારે તે દિવસે
ઢોલ નહી તરગાળા નહિ તો કવેળાની કેવી ભવાઈ તે દિવસે
મરઘુ રોવે કુકડું રોવે રોવે ફળિયું આખું મારું તે દિવસે
કટંબ કબીલા નેવે મૂકી જીજો તારો સરહદ લડ્યો'તો તે દિવસે
જગત આખું નીંદર માણે બેની તારી અડધી રાતે થઇ નોધારી તે દિવસે
-રોહિત પ્રજાપતિ

#Kavyotsav2

Gujarati Poem by Rohit Prajapati : 111160090
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now