#કાવ્યોત્સવ2
* " સુંદર છે " * 5-5-2019
પ્રભુ તુ સુંદર છે,
તુ મારા જીવનની ડોર છે.
તુ ને હું બંધાયા સંબંધે,
તુ ને હું એમ શબ્દોની રમત.
તારાથી વધુ,
આ જગતમાં કશુ સુંદર નથી.
તુ સુંદર છે,
તારી સુંદરતા અવઁણનીય છે.
ભાવના ઝંખે તારી સુંદરતા,
ક્યાંથી મળે આવી સુંદરતા.
પ્રભુ તારી સુંદરતામા,
દુનિયા બની ગઈ સુંદર......
ભાવના ભટ્ટ અમદાવાદ ..