*" બે ની વાત માં ત્રીજો ફાવે કાં ફસાય "*

કોઇની પણ વાતમાં કોઈપણ જાણકારી વગર આવી જવું અને જે તે કહે તેવી રીતે કર્યા કરવું એ પોતાને નુકશાન પહોંચાડ્યા બરાબર જ છે. બે ની વાત માં ત્રીજો ફાવે કાં ફસાય ..ૐD

Gujarati Motivational by Dhruti Dave : 111159359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now