સરકી ગયો "એક ચા નો કપ" ..
ભૂલથી...
ખૂબ ગરમ હતી ચા અને કપ પણ..
હાથ દાઝતા હતા છતાં પકડી રાખ્યો હતો કારણ વાહલી એમાં ચા હતી..
થયું કઈક એવું ચા ઠંડી કરવા જતાં ફૂંક જોરથી લાગી ગઈ ને હાથ માં થી સરકી ગયો ચા નો કપ...
અરે....
જિંદગી માં પણ આવુ જ થયું ..
અને
આ તો "ચા નો કપ" હતો
સૌ. ટ્વિટર