ઝણકાર છે ત્યા જયાં મહેનત નો એહસાસ છે...
ઝંખના ઓ છે ત્યા જયાં દિલ ખુશ ખુશાલ છે..
રણકાર છે ત્યા જયાં સહકાર પોતાના નો છે.
બસ નાવીન્ય અંહીયા છે જીંદગી માં રોજ લાગણી ઓ બમણી થાય છે. Rup ( કાવ્યોતસવ ) 3/5/19

Gujarati Poem by Rupal Mehta : 111158239

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now