મનગમતા નામને ઉંમર ન હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમ જોઇને #ફૂલ ન ખીલે,
એના ખીલવાથી મોસમ બદલાય.

???

Gujarati Shayri by ANKIT THAKKAR : 111157320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now