Ssndeep 8 year ago

ખબર કૅમ નથી લૅ , પ્રૅમ કરીનૅ પછી કહૅજૉ આપણૅ ઉતાવળ નથી , પણ પાકકુ જાત અનુભવૅ કયૉ સુખ આપૅ કૅ મીઠુ મીઠુ દર્દ આપૅ ...??? @vk

Vasani Kalpesh 8 year ago

એ તો મને ખબર નથી, પણ જો પ્રેમ દર્દ આપતો હોય તો તેનાથી દૂર રહો.

Ssndeep 8 year ago

બીજુ કૈ નૈ પણ પ્રૅમ દર્દ જ આપૅ એ તૉ ખરુ નૅ એમ કૉ ...!!! @Vk

Vasani Kalpesh 8 year ago

સંપૂર્ણ સારું કશું જ નથી @s

Ssndeep 8 year ago

પૉઈન્ટ તૉ છૅ , પણ પૅલુ મીઠુ મીઠુ દર્દ આપૅ ઈ પ્રૅમ જ આપૅ કૅ બીજુ કાઈ ....??? @vK

Vasani Kalpesh 8 year ago

દુઃખ આપે છે તો તે પ્રેમ છે જ નહિ. @S

Ssndeep 8 year ago

VKજી , પ્રૅમૅ હજૂ સુધી કૉઈનૅ સુખ આપ્યુ હૉય એવા દાખલા ઈતિહાસ માં નૉંધાયા નથી .... પણ એ આપૅ છૅ મીઠૂ દર્દ , જૉકૅ એ આખી અલગ વાત છૅ ...

Vasani Kalpesh 8 year ago

એ પ્રેમ નથી જે દુઃખ આપે તમને, પ્રેમ તો એ છે જે સુખ આપે તમને. કલ્પેશ 'મીત'

Ssndeep 8 year ago

ઘાચીનૉ બળદ ઠૅર નૉ ઠૅર ....!!!

कबीर 8 year ago

sm thing is still remains

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now