#kavyotsav -2
#પ્રેમ

માંગુ હું દુઆઓ આજ હે પ્રભુ મારા લાડલા ને ખુશ સદા તું રાખજે

થાય સપનાઓ સાકાર હંમેશા હે પ્રભુ મારા લાડલા ને શક્તિ તું આપજે

હોય સુખ ની કાયમ છાયા રોજ હે પ્રભુ મારા લાડલા ને છત્રછાયા એવી તું આપજે

- કવિતા પટેલ

Gujarati Shayri by kavita patel : 111155815
Viraj 8 year ago

nirantar tme kai nvu lakhta ta ryo evi aakansha..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now