કેમ ગભરાઈ છૅ દિલ મારુ
કેમ ઉત્પાત છૅ મને આજે
કેમ કઇ સૂઝતૂ નથી મને
કંઈક તો અજુક્તુ થયું છૅ આજે
કેમ કઇ સમજાતું નથી
કેમ કઇ દેખાતું નથી
દિલ દિમાગ કામ કરતા નથી આજે
કંઈક તો અજુક્તુ થયું છૅ આજે
બવ વિચારી ને કસું ના માળિયું
તો પણ એવું લાગે છૅ કે
કંઈક તો અજુક્તુ થયું છૅ આજે
random thought
kj