માંગો કદી તમેં ઘુઘવતો દરિયો ને રણ મળે;

બેસો સમી સાંજે એકલા ને યાદોનું ધણ મળે.

ઉથલાવ્યા કરો જીન્દગીની #કિતાબ ના પાના,
ને
સાવ અચાનક ખોવાયેલું પ્રકરણ મળે.

???

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152192

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now