"ખુલ્લી રાખી છે જિંદગીની #કિતાબ ,
તમને ગમેતે રીતે લખતો આવ્યો છું,

શું ખરીદવા નીકળ્યો તો યાદ નથી,
આવ્યા પછી આજ સુધી વેચાતો આવ્યો છું. "

???

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now