આમ શાને ફરો છો રુઆબમાં ??
બેહોશી કરી છે આપના જ મહેતાબમાં...
આમ શાને ફરો છો મિજાજમાં ??
વ્હેમ પાળ્યો છે આપના જ ખિતાબમાં..
આમ શાને ફરો છો લોક લાજમાં ??
બેશરમી વહોરી છે આપના જ ખ્વાબમાં..
આમ શાને ફરો છો થાકેલા સાજમાં ??
ડૂબ્યા વહાણ છે આપના હોંઠના મહેરાબમાં....
આમ શાને ફરો છો અજાણમાં ??
ફૂલ બની હજી મહેકું છું આપની જ #કિતાબ માં....
???