હું મંદિરે તો માત્ર પ્રાર્થના કરવા જાઉં છું...
ફરિયાદ કરવા તો, મેં ઘરમાં અરીસો રાખ્યો છે...
કોઈકે કહ્યું...
રવિવાર નું નામ બદલીને પરિવાર રાખીએ તો ?
હું કહું છું...
જ્યારે પરિવારને આપણી જરૂર હોય ત્યારે રવિવાર રાખીએ તો ?
લોકો કહે છે પૈસા રાખજો,ખરાબ સમયમાં કામ આવશે...
હું કહું છું સારા લોકો રાખજો, ખરાબ સમય જ નહિ આવે...
શુભ સવાર... ???