તૂટતાં તારા ઓ ઘણા જોયા આશભરી આંખ થી,
એવી કોને ખબર કે તે તૂટતાં સપનાં હશે...
શમણાં ઓ ને જોડ્યા હતા સબંધો ના તાર થી,
એવી કોને ખબર કે આ દોર આટલી નાજુક હશે..!!!
#અદ્વૈત

Gujarati Shayri by Himanshu Patel : 111150337

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now