હે માનવી,

તારે બેઠો જ કરવો હોય તો...

માણસને બેઠો કર,
 
#ઇશ્વર બેઘર નથી,

તું નિત નવા મંદિરો ઊભા ન કર..!

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149671

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now