નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.
પણ #ઇશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now