ગમે તે થાય ઇંગલિશ તો બોલવું જ છે,

આઈ ડોન્ટ લાઈક ધીશ ઉનાળા,
બિકોઝ વેરી ગરમી અને બફારા ઈન વાતાવરણ,
એન્ડ બગાસા ઈઝ ઓલસો કમિંગ ઈન બપોર,
એડ આફ્ટર બગાસા ઘેન કમિંગ ઇન કંટાળા,

"હેપી ઉનાળા"

Gujarati Good Morning by Pravin.. : 111149547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now