Gujarati Quote in Blog by Naranji Jadeja

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રતિષ્ઠા*

અહીં 'શબ્દ' મારા પ્રતિષ્ઠા પામ્યા છે,આ ગ્રુપ સાહિત્યનો 'શણગાર' છે.

અહીં સ્વજનો જેવી 'ઉષ્મા' છે અને પોતીકાપણા નો 'અહેસાસ' છે.

'ઇલ્હામ'ના તાતા તીર છે તો ભલગામના સાથી 'મીર' પણ છે.

હતો 'રાત્રી'નો ઘોર અંધકાર પણ 'હિંમત' હાર્યા નહીં,છોડી નહીં 'આશ',
'ચંદ્ર' અમારો 'માર્ગી' અને અમે પામ્યા 'સહજ' 'પ્રકાશ'.

'કાવ્યાલ્પ'નું 'હાર્દ' સમજી શક્યા,'સ્નેહ'ના દીપ પ્રગટાવી શક્યા,

'મીરા'ની 'ભાવના'ને પામી શક્યા, 'પ્રાંજલ'ના 'હેત'નો 'ઉજાશ' પ્રસરાવી શક્યા.

'તૃષ્ણા'ને તૃપ્તિ મળી,'કલ્પના'ને 'સરગમ'ની 'દિશા' મળી,

'અમુ' 'ચેતુ' 'ઉર્મિલા' 'કનવર' જેવા 'અખિલ સંગી' મળ્યા,

'વિમલ' 'ભદ્રા' 'મૌનું' 'રાગીની' 'નિરુષા''નીલ' અને 'નંદી' મળ્યા.

'હની' જેવા મીઠા માણસ,'હરેશ' અને 'રમેશ'તો જાણે 'પારસ'.

'પ્રેરણા'ની 'મહેંદી' રંગ રાતો, 'વૈશાલી'ને પણ 'સખી' સાથે ઘેરો નાતો.

આવા 'પરમ પાગલ' પણ પ્રેમના માણસ' 'વસુધા' પર બીજે મળે ક્યાંથી 'યારા',

'નર' થાય 'દીવાના' એ બધા લાગે 'અનંત' ને બહુ પ્યારા...

રાજેશ જોષી 'અનંત'
ગઢશીશા કચ્છ..
લવાજમ✔

Gujarati Blog by Naranji Jadeja : 111149047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now