આમ ! નજર થી નજર મળાવી ક્યાં સુધી જોતી રહીશ તું મને ? #આંખો ના રસ્તે અગર હું તારા દિલ માં ઉતરી જઈશ તો તારા ચાહવાથીએ તું મને ક્યારેય ભુલાવી ના શકીશ !

વિચારી લે...!

આમ, પળ બે પળ ની રમત રમવામાં તું ફક્ત મારી બનીને રહી જશે !

ફાવશે તને...?

?? #NAZAR

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148427

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now