તીક્ષ્ણ સપનાનું સ્થાન બદલી નાખ,
#આંખ નું સંવિધાન બદલી નાખ.
કોણે કહ્યું કે નિશાન બદલી નાખ,
આ તૂટેલી કમાન બદલી નાખ.
મારી દીકરીનો વાન બદલી નાખ,
કાં જગતનું ઈમાન બદલી નાખ.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148426

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now