પ્રેમમાં એવા થયા અનુભવ કે,
જે મળે તેના હાલ પૂછું છું..
આંસું ટપકી પડે છે #આંખો માંથી,
એવા ભ્રમમાં મારી #આંખો લુછીં લઉં છું….

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now