સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી #આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now