જેમ દરિયા ને કિનારો હોઈ છે,
જેમ આકાશ ને ક્ષતીજ હોઇ છે,
જેમ પુષ્પો ને મહેક હોઈ છે,
તેમ મારી #આંખો ને પણ,
તારા આગમન નો ઇન્તઝાર હોઈ છે..

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148312

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now