અમથાં અમથાં રાજી રાજી,
કાયમ કહેશું : હા જી હા જી .

મોહન તો માખણનો પીંડો,
હું છાશલડી તાજી તાજી.

જીવણ વાતું કરવી જાજી,
નહિ જાવા દઉં, ના જી ના જી.

#અરવિંદ_બારોટ

Gujarati Shayri by Pravin.. : 111148248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now