ક્યારેક સાંજ ઢળે તને મળવાનું મન થાય છે,
તું બહુ દૂર છે મુજ થી એટલે જ યાદ કરવાનું મન થાય છે,
એકાંત સાંજની મૌન પળોને તારી યાદોથી ભરી દેવાનું મન થાય છે,
તારી સાથે ગાળેલી તમામ ક્ષણોને ફરી જીવવાનું મન થાય છે ..

Gujarati Thought by Dimpal Kapadiya : 111147210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now