વોટોત્સવ ઉજવો વટ થી ,
દેશ બચાઓ એક મત થી...

લોકશાહી નો છે આ સુંદર પર્વ,
મત આપી ને કરો ખૂદ પર ગર્વ...

નાત, જાત, ધર્મ, પંથ ભૂલો આજે એકવાર,
દેશના વિકાસ કાજે ચુનજો સાચો ઉમેદવાર...

#વોટોત્સવ
#લોકસભાચૂંટણી

સૌ. ટ્વિટર

English Quotes by Harshil Patel : 111146113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now