એક અદ્ભૂત આજે ચમત્કાર થયો છે,
લોકશાહી ના પર્વ નો અવિશ્વનીય સત્કાર થયો છે,
મેં પણ "સમિધ" હોમી છે આ "મહાયજ્ઞ" માં,
નારાયણ ની નાભિ માંથી "પદ્મ" નો અવતાર થયો છે!!!!

Gujarati Blog by Himanshu Patel : 111145928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now