જાત સાથે સેટિંગ કરવું ,
અઘરું છે.
મોત માટે પેકિંગ કરવું,
અઘરું છે.
બીજાથી ભલે હો રૂબરૂ,
સદા માટે.
પોતાનાથી ડેટિંગ કરવું,
અઘરું છે.
બીજા માટે ભલે રહેતા હોય,
ઓનલાઇન.
હ્રદય થી ચેટિંગ કરવું,
અઘરું છે.
આજકાલ જમાનો છે,
મોંઘામોલનો,
સંતુષ્ટીનું શોપિંગ કરવું,
અઘરું છે...!!
❤️રાધે રાધે❤️

Gujarati Quotes by Krina : 111145790

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now